૧ શમુએલ 28:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 માટે હવે, કૃપા કરી, મારી વિનંતી સાંભળ મને થોડો ખોરાક તારી આગળ મૂકવા દે. ખા કે જેથી તારે રસ્તે ચાલવાની શક્તિ તારામાં આવે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તો હવે કૃપા કરીને તું પણ તારી દાસીની વાણી સાંભળ, ને મને એક કોળિયો અન્ન તારી આગળ મૂકવા દે. અને ખા, કે જેથી તારામાં રસ્તે ચાલવાની શક્તિ આવે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 તો હવે તમે પણ તમારી આ દાસીની વાત માનો. તમને પીરસવા માટે મને થોડો ખોરાક રાંધવા દો; જેથી એ ખાઈને તમને મુસાફરી કરવા માટે જરૂરી બળ મળે.” Viz kapitolaપવિત્ર બાઈબલ22 હવે આપ માંરી વાત સાંભળો, આપને થોડું ભોજન આપવા દો, જેથી આપને પ્રવાસ માંટે શકિત મળી રહે.” Viz kapitola |