૧ શમુએલ 27:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 દાઉદે તે દેશ ઉપર હુમલો કરીને કોઈપણ પુરુષને કે સ્ત્રીને જીવતા રહેવા દીધા નહિ; તેણે ઘેટાં, બળદો, ગધેડાં, ઊંટો તથા વસ્ત્રો લઈ લીધા; તે પાછો વળ્યો અને ફરીથી આખીશ પાસે આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 દાઉદ તે દેશ પર મારો ચલાવતો, ને કોઈ પણ પુરુષ કે સ્ત્રીને જીવતાં રહેવા દેતો નહિ. ઘેટાં, બળદો, ગધેડાં, ઊંટો તથા વસ્ત્રો હરી લઈને તે આખીશ પાસે પાછો આવતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 દાવિદ કોઈ પ્રદેશ પર હુમલો કરતો ત્યારે તે પુરુષો અને સ્ત્રીઓને મારી નાખતો અને ઘેટાં, બળદ, ગધેડાં, ઊંટ અને વસ્ત્ર સુદ્ધાં લઇ લેતો. પછી તે આખીશ પાસે જતો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 દાઉદ કોઈ દેશ પર હુમલો કરતો ત્યારે ત્યાં સ્ત્રી કે પુરુષ કોઈને જીવતા જવા દેતો નહિ; ઘેટાં, બળદો, ગધેડાં, ઊંટ અને વસ્ત્રો સુદ્ધાં હરી લેતો અને પાછો આખીશ પાસે આવતો. Viz kapitola |