૧ શમુએલ 27:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 શાઉલને કહેવામાં આવ્યું હતું કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, તેથી તેણે ફરી તેની શોધ કરી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ ગાથમાં નાસી ગયો છે. તેથી તેણે ત્યાર પછી ફરી તેની શોધ કરી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 દાવિદ ગાથ નાસી ગયો છે એવી ખબર પડતાં શાઉલે તેને શોધવાનું પડતું મૂકાયું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 જયારે શાઉલને ખબર પડી કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, ત્યારે તેણે તેને શોધવાનું છોડી દીધું. Viz kapitola |