Online Bible

- Reklamy -




૧ શમુએલ 27:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 દાઉદ તથા તેના માણસો ગાથમાં આખીશ સાથે રહ્યા, દરેક માણસ પોતાના પરિવાર સહિત અને દાઉદ પણ પોતાની બે પત્નીઓ, એટલે યિઝ્રએલી અહિનોઆમ તથા નાબાલની પત્ની કાર્મેલી અબિગાઈલ સાથે રહ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 દાઉદ તથા તેના માણસો ગાથમાં આખીશ સાથે રહ્યા, એટલે પ્રત્યેક માણસ પોતાના કુટુંબકબીલા સાથે, અને દાઉદ પણ પોતાની બે પત્નીઓ, એટલે યિઝ્રએલી અહીનોઆમ તથા નાબાલની પત્ની કાર્મેલી અબિગાઇલ સાથે રહ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 દાવિદ અને તેના માણસો તેમનાં કુટુંબો સહિત આખીશના આશ્રયે ગાથમાં વસ્યા. દાવિદની સાથે તેની બંને પત્નીઓ એટલે કે યિઝએલની અહિનોઆમ અને નાબાલ ર્કામેલીની વિધવા અબિગાઈલ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

3 દાઉદ અને તેના માંણસો પોતપોતાનાં કુટુંબોની સાથે આખીશની પાસે ગાથમાં સ્થાયી થયા. દાઉદની સાથે તેની બે પત્નીઓ હતી: યિઝએલી અહીનોઆમ તથા નાબાલની વિધવા કામેર્લની અબીગાઈલ,

Viz kapitola kopírovat




૧ શમુએલ 27:3

Následuj nás:

Reklamy


Reklamy