૧ શમુએલ 27:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 દાઉદ ઊઠયો અને તે તથા તેની સાથેના છસો માણસો માઓખના દીકરા તથા ગાથના રાજા આખીશ પાસે જતા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને દાઉદ ઊઠ્યો, ને તે તથા તેની સાથેના છસો માણસો માઓખના દિકરા ને ગાથના રાજા આખીશ પાસે જતા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેથી દાવિદ અને તેના છસો માણસો તરત જ માઓખના પુત્ર આખીશ, એટલે ગાથના રાજા પાસે જઈ પહોંચ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ2 આથી દાઉદ અને તેના 600 માંણસો ઊપડયા અને ગાથના રાજા માંઓખના પુત્ર આખીશ પાસે ચાલ્યા ગયા. Viz kapitola |