૧ શમુએલ 26:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 દાઉદે જવાબ આપ્યો કે” હે રાજા, જુઓ, તમારો ભાલો અહીં છે! જુવાન પુરુષોમાંથી કોઈ એક અહીં આવીને તે લઈ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 દાઉદે ઉત્તર આપ્યો, “હે રાજા! જુઓ, આ તમારો ભાલો! જુવાનોમાંથી એક અહીં આવીને તે લઈ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 દાવિદે જવાબ આપ્યો, “રાજા, આ રહ્યો તમારો ભાલો. તમારા કોઈ માણસને મોકલીને મંગાવી લો. Viz kapitolaપવિત્ર બાઈબલ22 દાઉદે જવાબ આપ્યો, “આ રહ્યો રાજાનો ભાલો. તમાંરા કોઈ માંણસને મોકલીને મંગાવી લો. Viz kapitola |