૧ શમુએલ 25:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જયારે દાઉદના જુવાન પુરુષો ત્યાં પહોંચ્યા, તેઓએ સર્વ બાબતો દાઉદને નામે નાબાલને કહી અને પછી શાંત રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 દાઉદના જુવાનોએ ત્યાં જઈને દાઉદને નામે એ સર્વ શબ્દો પ્રમાણે નાબાલને કહ્યું, ને પછી તેઓ છાના રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 દાવિદના માણસોએ દાવિદને નામે નાબાલને એ સંદેશો કહ્યો. પછી તેઓ ત્યાં રાહ જોઈ ઊભા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ9 દાઉદના માંણસોએ આવીને નાબાલને દાઉદના નામે સંદેશો પહોંચાડયો, તેઓ બોલી રહ્યા એટલે Viz kapitola |