૧ શમુએલ 25:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 દાઉદે અરણ્યમાં સાંભળ્યું કે નાબાલ પોતાનાં ઘેટાં કાતરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 દાઉદે રાનમાં સાંભળ્યું કે નાબાલ પોતાનાં ઘેટાં કાતરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 દાવિદ વેરાનપ્રદેશમાં હતો અને ત્યાં તેણે તે વિષે જાણ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 દાઉદને વગડામાં ખબર મળી કે, નાબાલ ઘેટાંનું ઊન ઉતરાવે છે. Viz kapitola |