૧ શમુએલ 24:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેથી દાઉદે પોતાના માણસોને ઠપકો આપ્યો, તેમને શાઉલ પર હુમલો કરવા દીધો નહિ. પછી શાઉલ, ગુફામાંથી નીકળીને તે પોતાને માર્ગે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આમ કહીને દાઉદે પોતાના માણસોને વાર્યા, તેમને શાઉલની સામે ઊઠવા દીધા નહિ. પછી શાઉલ ગુફામાંથી ઊઠીને પોતાને માર્ગે પડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેથી પોતાના માણસો શાઉલ પર ત્રાટકી ન પડે તે માટે દાવિદે તેમને અટકાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ7 આમ કહીને દાઉદે પોતાના માંણસોને પાછા વાર્યા, તેમને શાઉલની સામે ઊઠવા દીધા નહિ, પછી શાઉલ ગુફામાંથી ઊભો થઈને રસ્તે પડ્યો. Viz kapitola |