૧ શમુએલ 24:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછીથી દાઉદ હૃદયમાં દુઃખી થયો કેમ કે તેણે શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી એમ થયું કે તેણે શાઉલ [ના ઝભ્ભા] ની કોર કાપી લીધી હતી તેને લીધે દાઉદના મને તેને માર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પણ ત્યારે દાવિદને તેનું અંત:કરણ ડંખવા લાગ્યું અને તેણે પોતાના માણસોને કહ્યું, “મારા માલિકને પ્રભુએ રાજા તરીકે પસંદ કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 પણ પછી ચાળ કાપવા માંટે તેનું અંતર તેને ડંખવા લાગ્યું. Viz kapitola |