૧ શમુએલ 24:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 દાઉદના માણસોએ તેને કહ્યું, “જે દિવસ વિશે ઈશ્વરે બોલ્યા હતા અને તેમણે તને કહ્યું કે, ‘હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, તને જેમ સારું લાગે તેમ તું તેમને કરજે. તે દિવસ આવ્યો છે.’” ત્યારે દાઉદે ઊઠીને ગુપ્ત રીતે આગળ આવીને શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 દાઉદના માણસોએ તેને કહ્યું, “જુઓ, જે દિવસ વિશે યહોવાએ તમને કહ્યું હતું કે, ‘જો, હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, ને તને જેમ સારું લાગે તેમ તું તેને કરજે, ’ તે દિવસ [આવ્યો છે].” ત્યારે દાઉદે ઊઠીને છાનામાના શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 દાવિદના માણસોએ દાવિદને કહ્યું, “પ્રભુએ તને જે કહ્યું હતું તેનો આ દિવસ છે. પ્રભુએ તને કહ્યું હતું કે તે તારા શત્રુઓને તારા હાથમાં સોંપી દેશે અને તને ફાવે તેમ તું તેને કરી શકીશ. દાવિદે છાનામાના શાઉલના ઝભ્ભામાંથી એક ટુકડો કાપી લીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 દાઉદના માંણસોએ તેને કાનમાં કહ્યું, “યહોવાએ તમને કહ્યું હતું કે, ‘હું તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દઈશ અને તારે તેને જે કરવું હોય તે કરજે. એ દિવસ આજે આવ્યો છે.’” દાઉદે ઊભા થઈને ખબર ન પડે તે રીતે શાઉલના ઝભ્ભાની ચાળ કાપી લીધી. Viz kapitola |