૧ શમુએલ 24:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 દાઉદે શાઉલ આગળ સમ ખાધા. પછી શાઉલ ઘરે ગયો, પણ દાઉદ તથા તેના માણસો ઉપર કિલ્લામાં ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને દાઉદે શાઉલની આગળ સોગન ખાધા. અને શાઉલ પોતાને ઘેર ગયો. પણ દાઉદ તથા તેના માણસો ઉપર ચઢીને ગઢમાં ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 દાવિદે તે પ્રમાણે વચન આપ્યું. પછી શાઉલ પોતાને ઘેર ગયો અને દાવિદ તથા તેના માણસો પોતાના સંતાવાના ગઢમાં પાછા ફર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ22 દાઉદે શાઉલને એ પ્રમાંણે વચન આપ્યું અને શાઉલ પાછો ઘેર ગયો. પરંતુ દાઉદ અને તેના માંણસો પાછા ગઢોમાં ગયા. Viz kapitola |