૧ શમુએલ 24:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જયારે શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું ટાળીને પાછો આવ્યો, ત્યારે તેને એમ કહેવામાં આવ્યું કે, “દાઉદ એન-ગેદીના અરણ્યમાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને પાછો આવ્યો ત્યારે એમ બન્યું કે, તેને સમાચાર મળ્યા, “જુઓ, દાઉદ એન-ગેદીના રાનમાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પલિસ્તીઓ સામેની લડાઇમાંથી પાછા ફર્યા પછી શાઉલને ખબર મળી કે દાવિદ એનગેદી નજીકના વેરાન પ્રદેશમાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને શાઉલ પાછો આવ્યો તેને કોઈએ કહ્યું કે, “દાઉદ એન-ગેદીના વગડામાં છુપાયો છે.” Viz kapitola |