૧ શમુએલ 23:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 દાઉદ તથા તેના માણસો કઈલામાં ગયા અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યું. તેઓએ તેમનાં જાનવરોને દૂર લઈ જઈને હુમલો કર્યો. અને તેઓનો સંહાર કર્યો. એમ દાઉદે કઈલા રહેવાસીઓને બચાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને દાઉદ તથા તેના માણસો કઈલા ગયા, ને પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને તેઓનાં ઢોરઢાંકનું હરણ કરી લાવ્યા, ને તેમની કતલ કરીને તેમનો મોટો સંહાર કર્યો. એમ દાઉદે કઈલાવાસીઓને બચાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેથી દાવિદ અને તેના માણસોએ કઈલા જઈને પલિસ્તીઓ પર હુમલો કરીને તેમનો ભારે સંહાર કર્યો અને તેમનાં ઢોરઢાંક લઈ લીધાં અને એમ દાવિદે એ નગરનો બચાવ કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 આથી દાઉદ અને તેના માંણસોએ કઈલાહ જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર્યો, તેમને સખત હાર આપી. અને તેઓ તેમનાં ઢોરને હાંકી ગયા. આમ તેમણે શહેરને બચાવી લીધું. Viz kapitola |