Online Bible

- Reklamy -




૧ શમુએલ 23:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પછી શાઉલ દાઉદનો પીછો કરવાને બદલે પાછો વળીને પલિસ્તીઓની સામે ગયો. એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 આથી શાઉલ દાઉદની પાછળ લાગવાથી પાછો ફરીને પલિસ્તીઓની સામે ગયો; માટે તે જગાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 તેથી શાઉલ દાવિદનો પીછો છોડી દઈને પલિસ્તીઓ સાથે લડવા ગયો. તેથી તે જગ્યાને ‘સેલા હામ્મા હલકોથ’ એટલે ‘અલગતાનો ખડક’ કહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 શાઉલે દાઉદનો પીછો પઢડવાનું બૈંધ કર્યું અને પલિસ્તીઓનો સામનો કરવા તે પાછો વળ્યો. આથી તે જગ્યા “સેલા-હામ્માંહલઢોથ” ને નામે ઓળખાય છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 23:28

Následuj nás:

Reklamy


Reklamy