૧ શમુએલ 23:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 માટે જુઓ, તેની સંતાઈ રહેવાની સર્વ જગ્યાઓ જાણી લઈને, સાચી માહિતી લઈને મારી પાસે આવજો, એટલે હું તમારી સાથે આવીશ, જો તે દેશમાં હશે, તો હું તેને યહૂદિયાના હજારોમાંથી માણસો શોધી કાઢીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 માટે જાઓ, ને તેની સંતાઈ રહેવાની સર્વ જગાઓ જાણી લઈને જરૂર મારી પાસે ફરીથી આવજો, એટલે હું તમારી સાથે આવીશ. અને જો દાઉદ તે દેશમાં હશે તો એમ થશે કે હું તેને યહૂદિયાના હજારો [માણસો] માંથી શોધી કાઢીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેની સંતાવાની ચોક્કસ જગ્યાઓ શોધી કાઢો અને મારી પાસે વિના વિલંબે પાછા આવો. પછી હું તમારી સાથે આવીશ અને જો તે તે પ્રદેશમાં જ હશે તો યહૂદિયાનાં સર્વ ગોત્રોમાં ફરી વળવું પડે તો પણ હું તેમ કરીને તેને પકડી પાડીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ23 તમે બધાં જાવ અને તે કયાં સંતાયો છે તેની તપાસ કરો; તમને એ વિષે ખાતરી થાય ત્યારે માંરી પાસે પાછા આવજો ત્યારે હું તમાંરી સૅંથે આવીશ, જો તે એ પ્રદેશમાં હશે તો, યહૂદાના એકે એક કુટુંબની શૅંેધ કરવી પડે તો ય હું તેને શોધી કાઢીશ.” Viz kapitola |