૧ શમુએલ 23:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જાઓ, તે વિષે હજી વધારે નક્કી કરીને જાણો અને શોધો કે તેની સંતાવાની જગ્યા ક્યાં છે અને ત્યાં તેને કોણે જોયો છે. કેમ કે મને ખબર મળી છે કે તે ઘણો ચાલાક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 કૃપા કરીને જઈને તે વિષે હજી વધારે ખાતરી કરો, તેના હરવાફરવાની જગા, તથા ત્યાં તેને કોણે જોયો છે, તે જાણો ને જુઓ; કેમ કે મને ખબર મળી છે કે તે ઘણી પક્કાઈથી વર્તે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 જાઓ, જઇને ફરીથી ખાતરી કરો. તે ક્યાં છે અને કોણે તેને ત્યાં જોયો છે તે ચોક્કસ રીતે શોધી કાઢો. મને જાણવા મળ્યું છે કે તે બહુ ચતુરાઈથી વર્તે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ22 તમે જઈને વધુ ખાતરી કરો, તે કયાં રહે છે અને કોણે તેને જોયો છે, તેની ચોક્કસ તપાસ કરો. ‘મને જાણવા મળ્યું છે કે તે બહું પાકો છે.’ Viz kapitola |