૧ શમુએલ 23:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ત્યાર પછી શાઉલનો દીકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો અને તેના હાથ ઈશ્વરમાં મજબૂત કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને શાઉલનો દિકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો, ને ઈશ્વરમાં તેનો હાથ મજબૂત કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 દાવિદ ઝીફ નજીક વેરાન પ્રદેશમાં હોરેશમાં હતો. શાઉલના પુત્ર યોનાથાને ત્યાં જઇને ઈશ્વર તેનું રક્ષણ કરશે એમ કહીને તેને હિંમત આપી. Viz kapitolaપવિત્ર બાઈબલ16 પદ્ધી શાઉલનો દીકરો યોનૅંથાન હોરેશમાં દાઉદ જ્યા સંતાયો હતો ત્યાં મળવા ગયો અને દેવમાં વિશ્વાસ રાખવા પ્રોત્સાહન આપ્યું. Viz kapitola |