૧ શમુએલ 23:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તેઓએ દાઉદને જણાવ્યું કે, “જો, પલિસ્તીઓ કઈલા વિરુદ્ધ લડીને ખળીઓમાં કણસલાંમાંથી અનાજ લૂંટે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તેઓએ દાઉદને ખબર આપી, “જો, પલિસ્તીઓ કઈલા સાથે લડે છે ને તેઓ ખળીઓ લૂટે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પલિસ્તીઓ કઈલા નગર પર હુમલો કરીને પાક ચોરી જાય છે એવું દાવિદે સાંભળ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ1 લોકોએ દાઉદને કહ્યું, “પલિસ્તીઓએ કઈલાહ શહેર ઉપર હુમલો કર્યો છે અને ખળાં લૂંટી રહ્યા હતા.” Viz kapitola |