૧ શમુએલ 22:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 શાઉલે જાણ્યું કે દાઉદ તથા તેની સાથે જે માણસો હતા તેઓ વિશેની માહિતી મળી છે. હવે શાઉલ તો ગિબયામાં રામામાંના આમલીના ઝાડ નીચે પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો. અને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઊભા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને શાઉલે સાંભળ્યું, “દાવિદ તથા તેની સાથેના માણસોનો પત્તો મળ્યો છે.” આ સમયે શાઉલ તો ગિબયામાં, રામામાંના આમલીના ઝાડ નીચે, પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો, ને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઊભા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 શાઉલ ગિબ્યામાં એક ટેકરી પર હાથમાં ભાલો લઈને પ્રાંસ વૃક્ષ નીચે બેઠો હતો. તેના સર્વ અમલદારો તેની આજુબાજુ ઊભા હતા. દાવિદ અને તેના માણસોનો પત્તો લાગ્યો છે એવું તેને જણાવવામાં આવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ6 અને શાઉલ ગિબયાહમાં ટેકરી ઉપર આવેલા સરુના ઝાડ નીચે હાથમાં ભાલો લઈને બેઠો હતો અને તેના દરબારીઓ તેની આસપાસ ઊભા હતા એવામાં તેને સમાંચાર મળ્યા કે દાઉદ અને તેની સાથેના માંણસોનો પત્તો મળ્યો છે. Viz kapitola |