૧ શમુએલ 22:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે તેઓને મોઆબના રાજાની પાસે લાવ્યો; દાઉદ ગઢમાં રહ્યો તેટલો બધો વખત તેનાં માતાપિતા તેની સાથે રહ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તે તેઓને મોઆબના રાજાની હજૂરમાં લઈ આવ્યો, અને દાઉદ ગઢમાં રહ્યો તે બધો વખત તેઓ તેની સાથે રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 એમ દાવિદે પોતાનાં માતાપિતાને મોઆબના રાજાની પાસે રાખ્યાં, અને દાવિદ ગુફામાં સંતાતો રહ્યો ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ4 આમ, દાઉદે પોતાનાં માંબાપને મોઆબના રાજા સાથે રાખ્યાં અને જયાં સુધી દાઉદ સંતાતો છુપાતો રહ્યો, ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યાં. Viz kapitola |