Online Bible

- Reklamy -




૧ શમુએલ 22:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી રાજાએ અહિટૂબના દીકરા, અહીમેલેખ યાજકને તથા તેના કુટુંબનાં જેઓ, નોબમાં હતા તેઓને બોલાવવા એક જણને મોકલ્યો. તેઓ સર્વ રાજા પાસે આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે અહીટૂબનઅ દીકરા અહીમેલેખ યાજકને તથા તેના પિતાના આખા કુટુંબના યાજકો જે નોબમાં હતા તેઓને રાજાએ તેડાવ્યા. અને તે સર્વ રાજા પાસે આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તેથી શાઉલે અહિમેલેખ યજ્ઞકાર અને નોબમાં યજ્ઞકારો તરીકે કામ કરતાં તેના બધાં સગાંસંબંધીઓને બોલાવડાવ્યા. અને તેઓ તેની પાસે આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 શાઉલે અહીટૂબના પુત્ર અહીમેલેખને અને તેના યાજક કુટુંબીઓને નોબમાંથી બોલાવ્યા, અને તેઓ બધા રાજાની સમક્ષ હાજર થયા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 22:11

Následuj nás:

Reklamy


Reklamy