Online Bible

- Reklamy -




૧ શમુએલ 22:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેણે તેને માટે ઈશ્વરને સલાહ પૂછી, તેને ખાધસામગ્રી આપી તથા ગોલ્યાથ પલિસ્તીની તલવાર આપી કે તે તેને મદદ કરે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેણે તેને માટે યહોવાની સલાહ પૂછી, તેને ભાથું આપ્યું, તેમજ તેને ગોલ્યાથ પલિસ્તીની તરવાર આપી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 દાવિદ માટે અહિમેલેખે પ્રભુની સલાહ પૂછી હતી અને પછી દાવિદને કંઈક ખોરાક આપ્યો હતો અને ગોલ્યાથ પલિસ્તીની તલવાર આપી હતી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 અહીમેલેખે દાઉદ માંટે યહોવાને પ્રાર્થના કરી અને તેને ખાવાનું આપ્યું હતું અને પલિસ્તી ગોલ્યાથની તરવાર તેને આપી.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 22:10

Následuj nás:

Reklamy


Reklamy