Online Bible

- Reklamy -




૧ શમુએલ 22:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેથી દાઉદ ત્યાંથી નીકળીને અદુલ્લામની ગુફામાં નાસી ગયો. તે જાણીને તેના ભાઈઓ તથા તેના પિતાના સમગ્ર કુટુંબનાં માણસો ત્યાં તેની પાસે ગયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેથી દાઉદ ત્યાંથી ચાલી નીકળીને અદુલ્લામની ગુફામાં નાસી ગયો. તે સાંભળીને તેના ભાઈઓ તથા તેના પિતાનું આખું કુટુંબ ત્યાં તેની પાસે ગયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 ગાથ નગરમાંથી નાસી જઈને દાવિદ અદુલ્લામ નગર નજીકની ગુફામાં ગયો. તે ત્યાં છે એ સાંભળીને તેના ભાઈઓ અને કુટુંબના બાકીના બધાં તેની સાથે જોડાયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

1 તેથી દાઉદે ત્યાંથી ભાગી જઈને અદુલ્લામની ગુફામાં આશરો લીધો, જયારે તેના ભાઈઓએ અને આખા કુટુંબે એમ સાંભળ્યું કે એ ત્યાં છે, ત્યારે તેઓ તેને ત્યાં જઈને મળ્યા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 22:1

Následuj nás:

Reklamy


Reklamy