૧ શમુએલ 21:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તો હવે તારા હાથમાં શું છે? પાંચ રોટલી અથવા જે કંઈ તૈયાર હોય તે મને આપ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તો હવે તમારા હવાલામાં શું છે? પાંચ રોટલી, અથવા જે કંઈ તૈયાર હોય તે મને મારા હાથમાં આપો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તો હવે તારી પાસે કંઈ ખાવાનું છે? પાંચ રોટલી અથવા તારી પાસે જે કાંઈ હોય તે તું મને આપ.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 અત્યારે હવે એ કહો કે ભોજન માંટે શું છે? પાંચેક રોટલી છે? હોય તો આપો, જે હોય તે લાવો.” Viz kapitola |