Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 યોનાથાને પોતાનાં શસ્ત્રો એ છોકરાંને આપીને તેને કહ્યું, “જા, તેમને ગિબિયા નગરમાં લઈ જા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને યોનાથાને પોતાનાં શસ્‍ત્ર છોકરાને આપીને તેને કહ્યું, “તે નગરમાં લઈ જા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

40 યોનાથાને છોકરાને પોતાનાં શસ્ત્રો આપ્યાં અને તેને નગરમાં પાછાં લઈ જવા જણાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

40 યોનાથાને પોતાનાં હથિયાર છોકરાને આપીને કહ્યું, “પાછો શહેરમાં લઈ જા.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:40

Následuj nás:

Reklamy


Reklamy