૧ શમુએલ 20:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 સવારમાં, યોનાથાન એક નાના છોકરાંને લઈને દાઉદની સાથે ઠરાવેલે સમયે ખેતરમાં ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 સવારમાં એમ થયું કે યોનાથાન એક નાના છોકરાને સાથે લઈને દાઉદની સાથે ઠરાવેલે વખતે ખેતરમાં ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 બીજે દિવસે સવારે તેઓ સંમત થયા હતા તે મુજબ યોનાથાન દાવિદને મળવા ખેતરમાં ગયો. તેણે પોતાની સાથે એક છોકરો લીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ35 બીજે દિવસે સવારે યોનાથાન દાઉદ સાથે નક્કી કર્યા મુજબ એક છોકરાને લઈને ખેતરમાં ગયો. Viz kapitola |