૧ શમુએલ 20:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 યોનાથાને શાઉલને ઉત્તર આપ્યો, “દાઉદે આગ્રહથી મારી પાસે બેથલેહેમ જવા સારુ રજા માગી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 યોનાથાને શાઉલને ઉત્તર આપ્યો, “દાઉદે બેથલેહેમ જવા માટે આગ્રહથી મારી પાસે રજા માગી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 યોનાથાને જવાબ આપ્યો, “તેણે બેથલેહેમ જવા દેવા મને આગ્રહભરી વિનંતી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ28 યોનાથાને શાઉલને જવાબ આપ્યો, “દાઉદે માંરી પાસે બેથલેહેમ જવાની રજા માંગી હતી. Viz kapitola |