Online Bible

- Reklamy -




૧ શમુએલ 20:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જે કરાર વિષે તેં અને મેં વાત કરી છે, તેમાં જો, ઈશ્વર સદાકાળ સુધી તારી અને મારી વચ્ચે છે.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને જે બાબત વિષે તેં ને મેં વાત કરી છે તેમાં, જો, યહોવા સદાકાળ તારી ને મારી વચમાં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 એકબીજા સાથે કરેલા આપણા કરાર વિષે તો પ્રભુ પોતે આપણી વચ્ચે સદાના સાક્ષી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 આપણે એકબીજા સાથે કરેલા કરારને પાળવાનું આપણે યાદ રાખીએ યહોવા આપણી મદદ કરશે કારણકે તે આપણા સદાના સાક્ષી છે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 20:23

Následuj nás:

Reklamy


Reklamy