૧ શમુએલ 20:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 “પણ જો હું તે જુવાન માણસને કહું કે, ‘જો, બાણો તારી પેલી તરફ છે,’ તો તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે ઈશ્વરે તને વિદાય કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પણ, હું તે છોકરાને કહું, ‘જો બાણો તારી પેલી તરફ છે.’ તો તું તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે યહોવાએ તને વિદાય કર્યો છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પણ હું છોકરાને કહું કે, “તીર તારી આગળ પડયું છે’, તો નાસી છૂટજે. કારણ, પ્રભુ તને વિદાય કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ22 પણ જો હું તેને એમ કહું છું કે ‘તીર હજી આગળ છે જા અને લઇ આવ.’ તો તારે ભાગી જવું કારણ, યહોવા પોતે જ તને મોકલી દે છે. Viz kapitola |