Online Bible

- Reklamy -




૧ શમુએલ 2:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ઈશ્વરે ફરીથી હાન્ના પર કૃપા કરી અને તે ગર્ભવતી થઈ. તેણે ત્રણ દીકરાઓ અને બે દીકરીઓને જન્મ આપ્યો. તે દરમિયાન, બાળ શમુએલ ઈશ્વરની હજૂરમાં મોટો થતો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યાર પછી યહોવાએ હાન્‍ના પર એવી કૃપા કરી કે, તેને ગર્ભ રહ્યો, અને તેને પેટે ત્રણ દીકરા ને બે દીકરીઓ થયાં, અને બાળક શમુએલ યહોવાની હજૂરમાં રહીને મોટો થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુએ હાન્‍ના પર કૃપા કરી અને તેને બીજા ત્રણ પુત્રો અને બે પુત્રીઓ થયાં. બાળ શમુએલ પ્રભુના સાનિધ્યમાં મોટો થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 ત્યારબાદ યહોવાએ હાન્ના ઉપર કૃપા કરી અને તેણે ત્રણ પુત્રો અને બે પુ્ત્રીઓને જન્મ આપ્યો. એ દરમ્યાન બાળક શમુએલ પણ યહોવાના પવિત્ર સાન્નિધ્યમાં મોટો થતો ગયો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 2:21

Následuj nás:

Reklamy


Reklamy