૧ શમુએલ 19:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ફરીથી યુદ્ધ થયું. દાઉદ જઈને પલિસ્તીઓની સાથે લડ્યો અને હરાવીને તેઓનો મોટો સંહાર કર્યો. તેઓ તેની આગળથી નાસી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ફરીથી વિગ્રહ થયો; અને દાઉદ સામો જઈને પલિસ્તીઓ સાથે લડ્યો, ને તેમને મારીને મોટો સંહાર કર્યો; અને તેઓ તેની આગળથી નાઠ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પલિસ્તીઓ સાથે ફરીથી લડાઈ ફાટી નીકળી. દાવિદે તેમના પર ત્રાટકીને તેમનો એવો મોટો સંહાર કર્યો કે તેઓ તેની આગળથી ભાગ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 તે પદ્ધી ટૂંક સમયમાં ફરી યદ્ધ ફાટી નીકળ્યું. અને દાઉદે પલિસ્તીઓ ઉપર હુમલો કર્યો; અને તેમને એવા હરાવ્યા કે, તેઓ જીવ લઈને ભાગ્યાં. Viz kapitola |