૧ શમુએલ 19:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હું બહાર નીકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા પિતા પાસે ઊભો રહીશ અને મારા પિતાની સાથે તારા વિષે વાત કરીશ. જો હું કંઈ જોઈશ તો તને ખબર આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને હું બહાર ફરવા નીકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા પિતા પાસે ઊભો રહીશ, ને મારા પિતા સાથે તારા વિષે હું વાતચીત કરીશ, અને જો હું કંઈ જોઈશ તો હું તને ખબર આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તું જે ખેતરમાં સંતાયો હશે ત્યાં હું મારા પિતાજી સાથે આવીને ઊભો રહીશ અને તેમની સાથે તારા સંબંધી વાત કરીશ. મને કંઈ જાણવા મળશે તો હું તને એ વિષે માહિતગાર કરીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 પછી હું માંરા પિતાની સાથે તું જે ખેતરમાં છુપાયો હશે ત્યાં આવીશ, અને તેની સાથે તારા વિષે વાત કરીશ, અને મને જે કઈ જાણવા મળશે તે હું તને જણાવીશ.” Viz kapitola |