Online Bible

- Reklamy -




૧ શમુએલ 19:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જયારે દાઉદના માણસો અંદર આવ્યા ત્યારે, જુઓ, પલંગ પર ઘરની મૂર્તિઓ તથા બકરાના વાળનો તકિયો તેના માથાની જગ્યામાં મૂકેલો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે માણસો અંદર આવ્યા, ત્યારે જુઓ, પલંગ પર તો તરાફીમ હતાં, ને તેને ઓશીકે બકરાંના વાળનો તકિયો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેમણે અંદર જઈને જોયું તો પથારીમાં કુટુંબની તરાફીમ મૂર્તિઓ અને તેના માથા આગળ બકરાના વાળનો તકિયો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 શાઉલના મૅંણસો અંદર ગયા, અને જોયું તો પથારીમાં કૂળદેવતાની મૂર્તિ માંત્ર હતી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 19:16

Následuj nás:

Reklamy


Reklamy