૧ શમુએલ 18:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જયારે દાઉદ પલિસ્તીઓને હરાવ્યા પછી તેઓ પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ગાતી તથા નાચતી, ખંજરી સાથે, આનંદથી, સંગીતનાં વાજિંત્રો વગાડતા શાઉલને મળવા માટે બહાર આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને દાઉદ પલિસ્તીઓનો સંહાર કરીને પાછો ફર્યો ત્યાર પછી તેઓ આવતા હતા, ત્યારે એમ બન્યું કે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ડફ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાચતી નાચતી શાઉલને મળવા નીકળી આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 દાવિદ પલિસ્તી ગોલ્યાથને મારીને પાછો ફર્યો તે પછી સૈનિકો પોતાને ઘેર પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં બધાં નગરોમાંથી સ્ત્રીઓ શાઉલને મળવાને આવી. તેઓ આનંદનાં ગીતો ગાતાં ગાતાં નાચતી હતી અને ખંજરી તથા વાંજિત્રો વગાડતી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ6 દાઉદે ગોલ્યાથને માંર્યા પછી વિજયી ઇસ્રાએલી સૈન્ય પાછું ફરતું હતું ત્યારે રસ્તે આવતાં ઇસ્રાએલનાં બધાંજ શહેરોની સ્ત્રીઓ રાજા શાઉલને વધાવવા ખંજરી અને વીણા વગાડતી વગાડતી નાચતી અને આનંદનાં ગીતો ગાતી બહાર આવતી. Viz kapitola |