૧ શમુએલ 18:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 અને શાઉલે જોયું અને જાણ્યું કે, ઈશ્વર દાઉદની સાથે છે. શાઉલની દીકરી મિખાલે તેને પ્રેમ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને શાઉલે જોયું ને જાણ્યું કે યહોવા દાઉદની સાથે છે; અને શાઉલની દીકરી મિખાલને તેની સાથે પ્રેમ થયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 શાઉલને સ્પષ્ટ રીતે ખબર પડી કે પ્રભુ દાવિદ સાથે હતા અને તેની પુત્રી મીખાલ તેના પર પ્રેમ કરતી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ28 શાઉલે જોયું કે, યહોવા દાઉદની સાથે છે, વળી તેની પુત્રી મીખાલ પણ તેના પ્રેમમાં પડી છે, Viz kapitola |