૧ શમુએલ 18:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તે દિવસો પૂરા થયા પહેલા દાઉદ પોતાના માણસોને લઈને ગયો. તેણે બસો પલિસ્તીઓને મારી નાખ્યા. અને તેઓનાં અગ્રચર્મ લાવ્યો, અને તેઓએ તે રાજાને પૂરેપૂરાં ગણી આપ્યાં, કે જેથી તે રાજાનો જમાઈ થાય. તેથી શાઉલે પોતાની દીકરી મિખાલને તેની પત્ની થવા માટે આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 એટલામાં દાઉદ ઊઠ્યો, ને પોતાના માણસોને સાથે લઈને તેણે બસો પલિસ્તીઓને મારી નાખ્યા. અને દાઉદ તેમના અગ્રચર્મ લાવ્યો, ને તે રાજાનો જમાઈ થાય માટે રાજાને તેઓએ પૂરેપૂરાં ગણી આપ્યાં. પછી શાઉલે પોતાની દીકરી મિખાલને તેની સાથે પરણાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તેણે તેમની જનનેદ્રિંયની ચામડી લઈને રાજાની સમક્ષ બધી ગણી બતાવી કે જેથી તે રાજાનો જમાઈ બને. તેથી શાઉલે પોતાની પુત્રી મીખાલનું દાવિદ સાથે લગ્ન કરાવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ27 દાઉદે અને તેના માંણસોએ જઈને બ સો પલિસ્તીઓને માંરી નાખ્યા; દાઉદે તેમની ઇન્દ્રિયની ચામડી લાવીને રાજાને આપી; જેથી પોતે રાજાનો જમાંઈ થઈ શકે. આથી શાઉલે પોતાની પુત્રી મીખાલ દાઉદને પરણાવી. Viz kapitola |