૧ શમુએલ 18:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ શાઉલની દીકરી મિખાલ, દાઉદને પ્રેમ કરવા લાગી હતી. તેઓએ શાઉલને કહ્યું, ત્યારે તે વાત તેને સારી લાગી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને શાઉલની દીકરી મિખાલને દાઉદ સાથે પ્રેમ થયો. તેઓએ શાઉલને એ વાત કહી, ને તે તેને પસંદ પડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પણ શાઉલની પુત્રી મીખાલ દાવિદના પ્રેમમાં પડી અને એ વિષે સાંભળીને શાઉલ ખુશ થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ20 ત્યાર બાદ શાઉલની બીજી પુત્રી મીખાલ દાઉદનાં પ્રેમમાં પડી અને શાઉલને જયારે એની જાણ થઈ ત્યારે તે બહુ રાજી થયો. Viz kapitola |