૧ શમુએલ 18:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હવે શાઉલે પોતાની દીકરી મેરાબ, દાઉદને આપવાની હતી, તેને બદલે તેણે તેને આદ્રિયેલ મહોલાથીની પત્ની તરીકે આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ જ્યારે શાઉલની દીકરી મેરાબ દાઉદને આપવાનો સમય આવ્યો, ત્યારે એમ થયું કે તેને આદ્રિયેલ મહોલાથીની સાથે પરણાવવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પણ મેરાબનું લગ્ન કરાવવાનો સમય આવ્યો ત્યારે દાવિદને બદલે મહોલાથના આદીએલ નામના માણસ સાથે તેનું લગ્ન કરાવવામાં આવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ19 પણ જયારે દાઉદ સાથે શાઉલની પુત્રી મેરાબનો પરણાવવાનો સમય આવ્યો ત્યારે શાઉલે મહોલાથના આદ્રીએલ સાથે તેને પરણાવી દીધી. Viz kapitola |