૧ શમુએલ 18:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 દાઉદે શાઉલને કહ્યું, “હું કોણ છું, મારું જીવન શું છે, ઇઝરાયલમાં મારા પિતાનું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉં?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને દાઉદે શાઉલને કહ્યું, “હું કોણ, તથા મારાં સગાવહાલાં તથા ઇઝરાયલમાં મારા પિતાનું કુટુંબ કોણ, કે હું રાજાનો જમાઈ થાઉં?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 દાવિદે જવાબ આપ્યો, “હું કોણ, અને મારું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉ?” Viz kapitolaપવિત્ર બાઈબલ18 દાઉદે જવાબ આપ્યો, “હું એવો તે કોણ છું ને માંરા પરિવારનું ઇસ્રાએલમાં એવું તે કયું સ્થાન છે કે હું રાજાનો જમાંઈ થાઉં?” Viz kapitola |