૧ શમુએલ 17:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેના પગે ઘૂંટણથી નીચે પિત્તળના બખતરો હતા અને તેના ખભા વચ્ચે પિત્તળની બરછી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેને પગે પિત્તળના ખોભળા હતા, ને તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેના પગે પણ તેણે રક્ષણને માટે તાંબાનું બખ્તર પહેર્યું હતું અને તેના ખભા પર તાંબાની કટાર લટક્તી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેને પગે કાંસાનું બખ્તર ચડાવેલું હતું અને તેના ખભા ઉપર કાંસાનો ભાલો લટકાવેલો હતો. Viz kapitola |