Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:55 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

55 જયારે શાઉલે દાઉદને પલિસ્તી સાથે લડવા જતા જોયો હતો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને કહ્યું હતું કે, “આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે?” આબ્નેરે કહેલું કે, “તારા જીવના સમ, રાજા, હું તેના વિષે કશું જાણતો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

55 જ્યારે શાઉલે દાઉદને એ પલિસ્તી સામે લડવા જતાં જોયો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને પૂછ્યું, “આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે?” આબ્નેરે કહ્યું, “હે રાજા તારા જીવના સમ, હું જાણતો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

55 દાવિદને ગોલ્યાથ સામે લડવા જતો જોઈને શાઉલે પોતાના સેનાપતિ આબ્નેરને પૂછયું, “આબ્નેર, એ કોનો પુત્ર છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

55 જયારે શાઉલે દાઉદને ગોલ્યાથની સામે લડવા જતો જોયો ત્યારે તેણે તેના સેનાપતિ આબ્નેરને સવાલ કર્યો, “આબ્નેર, એ જુવાન કોણ છે?” આબ્નેરે જવાબ આપ્યો, “નામદાર, આપના સમ, એ કોણ છે, હું જાણતો નથી.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:55

Následuj nás:

Reklamy


Reklamy