૧ શમુએલ 17:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 દાઉદ ગોફણ તથા પથ્થરથી તે પલિસ્તી પર જીત પામ્યો. તેણે પલિસ્તીને મારી નાખીને તેનો સંહાર કર્યો. પણ તેના હાથમાં તલવાર ન હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 એમ દાઉદે ગોફળ તથા પથ્થર વડે તે પલિસ્તી પર જીત મેળવી, ને તે પલિસ્તીને મારીને તેનો સંહાર કર્યો; પણ દાઉદના હાથમાં તરવાર ન હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.50 આમ દાવિદ તલવાર વિના ગોફણ અને પથ્થરથી પરપ્રજાના પલિસ્તી ગોલ્યાથ પર વિજયી થયો અને તેનો સંહાર કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ50 આમ, દાઉદે પથ્થર અને ગોફણ વડે પલિસ્તી ઉપર જીત મેળવી અને તરવાર વગર જ તેને માંરી નાખ્યો. Viz kapitola |