૧ શમુએલ 17:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 તેણે પોતાની લાકડી પોતાના હાથમાં લીધી અને નાળાંમાંથી પાંચ સુંવાળા પથ્થરો પોતાને લીધા; તેણે પોતાની પાસે જે થેલી હતી તેમાં મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી તે પલિસ્તી તરફ તે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 અને તેણે પોતાના હાથમાં પોતાની લાકડી લીધી, ને પોતાને માટે નાળામાંથી પાંચ સુંવાળા પથરા વીણી લીધા, ને તેની પાસે એક ઝોળી એટલે ભરવાડની થેલી હતી, તેમાં તે મૂક્યા; તેની ગોફણ તેના હાથમાં હતી. પછી પલિસ્તી તરફ તે ચાલ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 તેણે પોતાની ઘેટાંપાળકની લાકડી લીધી અને ઝરણામાંથી પાંચ સુંવાળા પથ્થર લઈને પોતાની ઝોળીમાં મૂક્યા. પછી હાથમાં ગોફણ લઈને તે ગોલ્યાથનો સામનો કરવા ઉપડયો. Viz kapitolaપવિત્ર બાઈબલ40 પછી તેણે પોતાની થેલી લીધી અને નદીના વહેણમાંથી પાંચ સુંવાળા પથરા ઉપાડીને થેલીમાં મૂકયા, અને હાથમાં ગોફણ લઈને તે પેલા પલિસ્તી તરફ ઊપડ્યો. Viz kapitola |