૧ શમુએલ 17:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને તેના મુખમાંથી ઘેટાંને છોડાવતો. અને જયારે રીંછ કે સિંહ મારા પર હુમલો કરતો, ત્યારે હું તેઓની દાઢી પકડીને, તેઓના પર સામો ધસીને તેઓને મારી નાંખતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યું. અને તેણે મારા પર હુમલો કર્યો, ત્યારે મેં તેની દાઢી પકડીને તેને ઠાર મારી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને ઘેટાંને બચાવી લેતો. જો સિંહ કે રીંછ મારા પર ત્રાટકે તો હું તેને ગળામાંથી પકડીને મારી નાખતો. Viz kapitolaપવિત્ર બાઈબલ35 તો હું તેની પાછળ પડી તેના ઉપર હુમલો કરીને તેના મોંમાંથી તેને છોડાવી લાવું છું. જો તે માંરી સામે થાય છે તો હું તેની દાઢી પકડીને માંરી માંરીને તેનો જીવ લઉં છું. Viz kapitola |