Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 શાઉલે દાઉદને કહ્યું, “તું પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને શક્તિમાન જણાતો નથી; કેમ કે તું તો કેવળ જુવાન છે પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 શાઉલે દાઉદને કહ્યું, “તે પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી, કેમ કે તું તો કેવળ જુવાન છે, પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 શાઉલે કહ્યું, “ના, ના, તું તેની સાથે કેવી રીતે લડી શકે? તું છોકરો છે અને તે તો આજીવન યોદ્ધો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

33 શાઉલે કહ્યું, “ના, તું જઈને એ પલિસ્તી સાથે કેવી રીતે લડશે? તું તો નાનો છોકરો છે અને તેણે તો નાનો હતો ત્યારથી આખી જીંદગી લડવામાં જ ગાળી છે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:33

Následuj nás:

Reklamy


Reklamy