Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 શાઉલ તથા ઇઝરાયલના માણસો એકત્ર થયા. તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે યુદ્ધ માટે વ્યૂહ રચ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 શાઉલ તથા ઇઝરાયલના માણઁઓ પણ એકઠા થયા, તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 શાઉલ અને ઇઝરાયલીઓએ એકત્ર થઈને પવિત્ર એલા વૃક્ષની ખીણમાં છાવણી નાખી, અને ત્યાં પલિસ્તીઓ સાથે લડવાને તૈયાર થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 શાઉલ અને ઇસ્રાએલીઓએ ભેગા થઈને એલાહની ખીણમાં છાવણી નાખી અને પલિસ્તીઓ સામે લડવા, તેઓએ પર્વત હરોળ કરી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:2

Následuj nás:

Reklamy


Reklamy