Online Bible

- Reklamy -




૧ શમુએલ 17:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 આ ઉપરાંત દસ પનીર તેઓના સહસ્ત્રાધિપતિ માટે લઈ જઈને આપજે. તારા ભાઈઓ કેમ છે તે જોજે અને તેઓ મજામાં છે કે નહિ તેની ખબર લઈને આવજે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વળી આ દશ પનીર તેઓના સહસ્રાધિપતિની પાસે લઈ જઈને તેને આપજે, ને તારા ભાઈઓ કેમ છે તે જોજે, ને તેમની પાસેથી કંઈ નિશાની લાવજે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 વળી, સેનાધિકારી માટે પનીરના આ દસ ટુકડા લઈ જા. તારા ભાઈઓની શું સ્થિતિ છે તેની ખબર કાઢી લાવ અને તું તેમને મળ્યો છે અને તેઓ મઝામાં છે તે દર્શાવવાને નિશાની લઈ આવ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 અને આ દસ પનીરના ટુંકડા તેઓના સહસ્રાધિપતિને આપજે અને તારા ભાઈઓના કુશળ સમાંચાર જાણીને અને તેમની કંઈ એંધાણી લઈને પાછો આવ!

Viz kapitola kopírovat




૧ શમુએલ 17:18

Následuj nás:

Reklamy


Reklamy