૧ શમુએલ 16:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી યિશાઈએ શામ્માને ત્યાં આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું, “ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પછી યિશાઈએ શામ્માને ત્યાં આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું, “યહોવાએ એને પણ પસંદ કર્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પછી યિશાઈ શામ્માને લાવ્યો. શમુએલે કહ્યું, “ઈશ્વરે તેને પણ પસંદ કર્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઈબલ9 પછી યશાઇ શામ્માંહને લાવ્યો, પણ શમુએલે કહ્યું: “નહિ, યહોવાએ તેને પસંદ કર્યો નથી.” Viz kapitola |