૧ શમુએલ 16:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો અને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું કે, “ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો, ને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને તેણે કહ્યું, “યહોવાએ એને પણ પસંદ કર્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પછી યિશાઈએ પોતાના પુત્ર અબિનાદાબને બોલાવીને શમુએલ આગળ રજૂ કર્યો. પણ શમુએલે કહ્યું, “ના, ઈશ્વરે તેને પણ રાજા તરીકે પસંદ કર્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઈબલ8 પછી યશાઇએ અબીનાદાબને બોલાવીને શમુએલની આગળ રજૂ કર્યો. અને શમુએલે કહ્યું, “ના, યહોવાએ તેને પસંદ કર્યો નથી.” Viz kapitola |